માર્ક 5:42 - પવિત્ર બાઈબલ42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને તરત છોકરી ઊઠીને ચાલવા લાગી, કેમ કે તે બાર વરસની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 તે તરત જ ઊઠીને ચાલવા લાગી, કારણ, તે બાર વર્ષની હતી. એ જોઈને તેઓ ખૂબ જ આશ્ર્વર્ય પામ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં. Viz kapitola |