માર્ક 5:38 - પવિત્ર બાઈબલ38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. Viz kapitola |