Online Bible

- Reklamy -




માર્ક 5:31 - પવિત્ર બાઈબલ

31 શિષ્યોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેમના શિષ્યોએ તેમને કહ્યું, “તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, ને શું તમે એમ કહો છો કે ‘મને કોણ અડક્યું?’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “લોકો તમારા પર કેવી પડાપડી કરે છે તે તો તમે જુઓ છો, અને છતાંયે તમે પૂછો છો કે તમને કોણે સ્પર્શ કર્યો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’”

Viz kapitola kopírovat




માર્ક 5:31

Následuj nás:

Reklamy


Reklamy