Online Bible

- Reklamy -




માર્ક 5:3 - પવિત્ર બાઈબલ

3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે કબરસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 એ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો, અને તે કબરોમાં વસતો હતો. કોઈ તેને સાંકળોથી પણ બાંધી શકતું ન હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું;

Viz kapitola kopírovat




માર્ક 5:3

Následuj nás:

Reklamy


Reklamy