માર્ક 5:28 - પવિત્ર બાઈબલ28 તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 કારણ, તેણે પોતાના મનમાં વિચાર્યું હતું કે, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું તો હું સાજી થઈ શકીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’” Viz kapitola |