માર્ક 5:25 - પવિત્ર બાઈબલ25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 એક સ્ત્રી હતી. તેને બાર વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો, અને તે તેનાથી ભયંકર રીતે પીડાતી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો Viz kapitola |