Online Bible

- Reklamy -




માર્ક 4:4 - પવિત્ર બાઈબલ

4 જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને એમ થયું કે, તે વાવતો હતો‍ ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડ્યાં, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 ખેતરમાં બી વેરતાં કેટલાંક બી રસ્તાની કોરે પડયાં, અને પક્ષીઓ આવીને તેમને ખાઈ ગયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.

Viz kapitola kopírovat




માર્ક 4:4

Následuj nás:

Reklamy


Reklamy