માર્ક 4:25 - પવિત્ર બાઈબલ25 જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે, ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 જે માણસ પાસે કંઈ નથી, તેની પાસેથી તેનું જે થોડુંક છે તે પણ લઈ લેવામાં આવશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.’” Viz kapitola |