માર્ક 3:9 - પવિત્ર બાઈબલ9 ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણથી પોતાને માટે હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સમુદાય એટલો મોટો હતો કે પોતે ભીડમાં કચડાઈ ન જાય તે માટે ઈસુએ પોતાના શિષ્યોને હોડી તૈયાર કરવા કહ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું; Viz kapitola |