માર્ક 3:4 - પવિત્ર બાઈબલ4 પછી ઈસુએ લોકોને પૂછયું, “વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?” લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે તેઓને કહે છે, “વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેને મારી નાખવો, ક્યું ઉચિત છે?” પણ તેઓ છાના રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી તેમણે લોકોને પૂછયું, “આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? સહાય કરવાનું કે નુક્સાન કરવાનું? માણસને બચાવવાનું કે તેને મારી નાખવાનું?” તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા. Viz kapitola |