માર્ક 3:34 - પવિત્ર બાઈબલ34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને જેઓ તેમની આસપાસ બેઠેલા હતા, તેઓની સામે ચારે તરફ જોઈને તે કહે છે, “જુઓ મારાં મા તથા મારા ભાઈઓ! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 તેમણે પોતાની આજુબાજુ ગોળાકારે બેઠેલા લોકો ઉપર નજર ફેરવતાં કહ્યું, “જુઓ, આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. Viz kapitola |