માર્ક 3:31 - પવિત્ર બાઈબલ31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં. અને બહાર ઊભાં રહીને તેમને બોલાવવા તેઓએ તેમની પાસે માણસ મોકલ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પછી ઈસુનાં મા અને તેમના ભાઈઓ આવ્યાં. તેઓએ ઘરની બહાર ઊભા રહીને તેમને બોલાવવા સંદેશો મોકલ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો. Viz kapitola |