Online Bible

- Reklamy -




માર્ક 3:26 - પવિત્ર બાઈબલ

26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને જો શેતાન પોતાની સામે થયો હોય, ને પોતામાં ફૂટ પડી હોય, તો તે નભી શક્તો નથી; પણ તેનો અંત આવ્યો [જાણવો].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેવી જ રીતે શેતાનના રાજ્યમાં ભાગલા પડી જાય, તો તે ટકી શકે નહિ, પણ તેનું પતન થાય અને તેનો અંત આવે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.

Viz kapitola kopírovat




માર્ક 3:26

Následuj nás:

Reklamy


Reklamy