માર્ક 3:15 - પવિત્ર બાઈબલ15 અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓ કાઢે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 દુષ્ટાત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પણ હું તમને આપીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે. Viz kapitola |