Online Bible

- Reklamy -




માર્ક 3:14 - પવિત્ર બાઈબલ

14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અને તેમણે બારની નિમણૂક કરી; જેમને તેમણે પ્રેષિતો કહ્યા. તેમણે તેમને કહ્યું, “મારી સાથે રહેવા મેં તમારી નિમણૂક કરી છે; હું તમને પ્રચાર કરવા મોકલીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,

Viz kapitola kopírovat




માર્ક 3:14

Následuj nás:

Reklamy


Reklamy