માર્ક 2:21 - પવિત્ર બાઈબલ21 “જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને કોરા કપડાનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું જોડેલું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે, ને તે વધારે ફાટી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 જૂના વસ્ત્રને કોઈ તદ્દન નવા કપડાનું થીંગડું મારતું નથી. જો એમ કરે, તો નવું થીંગડું સંકોચાતાં જૂના વસ્ત્રને સાંધવાને બદલે ફાડી નાખશે, અને એમ વસ્ત્ર વધારે ફાટશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે. Viz kapitola |