Online Bible

- Reklamy -




માર્ક 15:9 - પવિત્ર બાઈબલ

9 પિલાતે લોકોને કહ્યું, “તમે યહૂદિઓના રાજાને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પિલાતે તેઓને ઉત્તર આપ્યો, “શું તમારી મરજી એવી છે કે, હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 ત્યારે તેણે પૂછયું, “તમારે માટે યહૂદીઓના રાજાને છોડી મૂકું એમ તમે ઇચ્છો છો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”

Viz kapitola kopírovat




માર્ક 15:9

Následuj nás:

Reklamy


Reklamy