માર્ક 15:6 - પવિત્ર બાઈબલ6 પ્રતિવર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ એક વ્યક્તિને કારાવાસમાંથી મુક્ત કરી શકતો હતો. લોકો જેને મુક્તિ આપવા ઈચ્છતા હોય તે વ્યક્તિને તે મુક્ત કરી શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 આ પર્વમાં તેઓ જે એક બંદીવાનને માગે તેને તે છોડી દેતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પ્રત્યેક પાસ્ખા પર્વ વખતે લોકો જેની માગણી કરે તેવા એક કેદીને પિલાત મુક્ત કરતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો. Viz kapitola |