Online Bible

- Reklamy -




માર્ક 15:38 - પવિત્ર બાઈબલ

38 જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરું થયો અને છેક નીચે સુધી ફાટી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 [તે જ વખતે] મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.

Viz kapitola kopírovat




માર્ક 15:38

Následuj nás:

Reklamy


Reklamy