માર્ક 15:25 - પવિત્ર બાઈબલ25 જ્યારે ઈસુને તેઓએ વધસ્તંભ પર જડ્યો તે વખતે સવારના નવ વાગ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 દિવસના ત્રીજે કલાકે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેમણે તેમને ક્રૂસે જડયા ત્યારે સવારના નવ વાગ્યા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં. Viz kapitola |