માર્ક 14:63 - પવિત્ર બાઈબલ63 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)63 પ્રમુખ યાજક પોતાનાં વસ્ત્ર ફાડીને કહે છે, “હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.63 પ્રમુખ યજ્ઞકારે પોતાનો ઝભ્ભો ફાડયો અને કહ્યું, “આપણે હવે બીજા કોઈ સાક્ષીઓની જરૂર નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201963 પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે? Viz kapitola |