માર્ક 14:52 - પવિત્ર બાઈબલ52 તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 પણ તે વસ્ત્ર મૂકીને ઉઘાડે શરીરે તેઓ પાસેથી નાસી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.52 તેમણે તેને પકડવા પ્રયત્ન કર્યો, પણ તે ચાદર પડતી મૂકીને ઉઘાડા શરીરે નાસી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો. Viz kapitola |