માર્ક 14:47 - પવિત્ર બાઈબલ47 ઈસુની નજીક ઊભેલા શિષ્યોમાંના એકે તેની તલવાર તાણી અને ખેંચીને બહાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યો અને તલવારથી તેનો કાન કાપી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તરવાર તાણીને મુખ્ય યાજકના દાસને મારીને તેનો કાન કાપી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 પણ પાસે ઊભેલાઓમાંના એકે પોતાની તલવાર તાણીને મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો કાન કાપી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો. Viz kapitola |