માર્ક 14:29 - પવિત્ર બાઈબલ29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પણ પિતરે તેમને કહ્યું, “અગર જો બધા ઠોકર ખાય, તોપણ હું નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પિતરે જવાબ આપ્યો, “બીજા બધાનો વિશ્વાસ કદાચ ડગી જાય, પણ મારો વિશ્વાસ તો નહિ જ ડગે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’” Viz kapitola |