માર્ક 14:28 - પવિત્ર બાઈબલ28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પરંતુ મારા પાછા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પણ સજીવન કરાયા પછી હું તમારી પહેલાં ગાલીલમાં જઈશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’” Viz kapitola |