માર્ક 14:26 - પવિત્ર બાઈબલ26 બધા શિષ્યોએ ગીત ગાયું પછી તેઓ જૈતુનના પર્વત તરફ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પછી તેમણે ગીત ગાયું અને બહાર નીકળીને તેઓ ઓલિવ પર્વત તરફ ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. Viz kapitola |