માર્ક 14:19 - પવિત્ર બાઈબલ19 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યે ઈસુને ખાતરી આપી, “ખરેખર તારી વિરૂદ્ધ થનાર તે હું નથી!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેઓ શોકાતુર થવા લાગ્યા; અને એક પછી એક તેમને પૂછવા લાગ્યા, “શું તે હું છું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 શિષ્યો ગમગીન થઈ ગયા, અને તેમને એક પછી એક પૂછવા લાગ્યા, “એ હું તો નથી ને?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’” Viz kapitola |