Online Bible

- Reklamy -




માર્ક 13:6 - પવિત્ર બાઈબલ

6 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઘણા મારે નામે આવીને કહેશે, ‘તે હું છું;’ અને ઘણાઓને ભુલાવામાં નાખશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 ‘હું તે જ છું,’ એમ કહેતા ઘણા મારે નામે આવશે અને ઘણાને છેતરી જશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.

Viz kapitola kopírovat




માર્ક 13:6

Následuj nás:

Reklamy


Reklamy