Online Bible

- Reklamy -




માર્ક 13:30 - પવિત્ર બાઈબલ

30 હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 હું તમને ખચીત કહું છું કે, આ બધાં પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.

Viz kapitola kopírovat




માર્ક 13:30

Následuj nás:

Reklamy


Reklamy