માર્ક 13:21 - પવિત્ર બાઈબલ21 “તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે!’ અથવા બીજી એક વ્યક્તિ કહેશે, ‘તે ત્યાં છે!’ પણ તેમનું માનશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તે સમયે જો કોઈ તમને કહે, “જુઓ, અહીં ખ્રિસ્ત છે’:કે ‘જુઓ તે ત્યાં છે’; તો માનતા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 “ત્યારે કોઈ તમને કહે, ‘જુઓ, મસીહ અહીં છે!’ અથવા ‘જુઓ, તે ત્યાં છે!’ તો તમે તેનું માનતા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ. Viz kapitola |