માર્ક 12:42 - પવિત્ર બાઈબલ42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી, એટલે એક અધેલો, નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે તાંબાના બે નાના સિક્કા નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા. Viz kapitola |