માર્ક 12:22 - પવિત્ર બાઈબલ22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને સાતે સંતાન વગર મરી ગયા. છેવટે સ્ત્રી પણ મરી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 અને બાકીના બધાના સંબંધમાં એમ જ બન્યું. પેલી સ્ત્રી સાતેય ભાઈઓની પત્ની બની અને તેઓ બધા નિ:સંતાન મરી ગયા. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને સાતે સંતાન વગર મરણ પામ્યા. છેવટે સ્ત્રીનું પણ મરણ થયું. Viz kapitola |