માર્ક 12:18 - પવિત્ર બાઈબલ18 પછી કેટલાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂએલામાંથી ઊઠી શકે નહિ.) સદૂકીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવે છે; અને તેઓએ તેમને પૂછ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 સદૂકીઓ જેઓ કહે છે કે, પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા. અને તેઓએ ઈસુને પૂછ્યું કે, Viz kapitola |