માર્ક 11:19 - પવિત્ર બાઈબલ19 તે રાત્રે, ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને દર સાંજે ઈસુ શહેર બહાર જતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 સાંજ પડતાં ઈસુ તથા તેમના શિષ્યો શહેર બહાર ચાલ્યા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 દર સાંજે તેઓ શહેર બહાર જતા. Viz kapitola |