Online Bible

- Reklamy -




માર્ક 10:50 - પવિત્ર બાઈબલ

50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 અને તે પોતાનું વસ્‍ત્ર નાખી દઈને ઊઠ્યો, ને ઈસુની પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

50 તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 પોતાનો ઝભ્ભો પડતો મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો.

Viz kapitola kopírovat




માર્ક 10:50

Následuj nás:

Reklamy


Reklamy