માર્ક 10:48 - પવિત્ર બાઈબલ48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને ઘણાએ તેને ધમકાવ્યો, “ચૂપ રહે.” પણ તેણે વત્તી બૂમ પાડી, “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 પણ તે તો એથી પણ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 લોકોએ તેને ધમકાવ્યો કે, ‘તું ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.’” Viz kapitola |