માર્ક 10:44 - પવિત્ર બાઈબલ44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 વળી, જો કોઈ પ્રથમ થવા ચાહે, તો તેણે બધાના ગુલામ બનવું જોઈએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 જે કોઈ પ્રથમ થવા માગે તે સહુનો દાસ થાય. Viz kapitola |