માર્ક 10:36 - પવિત્ર બાઈબલ36 ઈસુએ પૂછયું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને તેમણે તેઓને કહ્યું, “તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 ઈસુએ તેમને પૂછયું, “હું તમારે માટે શું કરું? તમારી શી માંગણી છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?’” Viz kapitola |