માર્ક 10:26 - પવિત્ર બાઈબલ26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તેઓને ઘણી નવાઈ પામીને અંદરોઅંદર કહ્યું, “તો કોણ તારણ પામી શકે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 એનાથી શિષ્યો ઘણું જ આશ્ર્વર્ય પામ્યા, અને એકબીજાને કહેવા લાગ્યા, “તો પછી કોણ ઉદ્ધાર પામી શકે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’” Viz kapitola |