Online Bible

- Reklamy -




માર્ક 10:20 - પવિત્ર બાઈબલ

20 તે માણસે કહ્યું, “ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેણે તેમને કહ્યું, “ઉપદેશક, એ સર્વ [આજ્ઞાઓ] તો હું નાન૫ણથી પાળતો આવ્યો છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 પેલા માણસે કહ્યું, “ગુરુજી, એ બધી આજ્ઞાઓ તો હું મારી જુવાનીથી પાળતો આવ્યો છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ તેણે ઈસુને કહ્યું કે, ‘ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું.’”

Viz kapitola kopírovat




માર્ક 10:20

Následuj nás:

Reklamy


Reklamy