માર્ક 10:13 - પવિત્ર બાઈબલ13 લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેઓ તેમની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા કે તે તેમને માથે હાથ મૂકે; પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. Viz kapitola |