માર્ક 1:37 - પવિત્ર બાઈબલ37 તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, “બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તે તેઓને મળ્યા ત્યારે તેઓ તેમને કહે છે, “સહુ તમને શોધે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તેઓ તેમને મળ્યા એટલે કહ્યું, “બધા તમને શોધે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’” Viz kapitola |