માર્ક 1:33 - પવિત્ર બાઈબલ33 શહેરના બધાજ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને બારણા આગળ આખું શહેર એકત્ર થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 નગરના બધા લોકો ઘરના આંગણામાં એકઠા થયા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 બારણા આગળ આખું શહેર ભેગું થયું. Viz kapitola |