Online Bible

- Reklamy -




માર્ક 1:3 - પવિત્ર બાઈબલ

3 “ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અરણ્યમાં કોઈ પોકારી રહ્યું છે કે- ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 વેરાન પ્રદેશમાં કોઈ પોકારે છે: ‘પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો માર્ગ સરખો કરો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.

Viz kapitola kopírovat




માર્ક 1:3

Následuj nás:

Reklamy


Reklamy