માર્ક 1:29 - પવિત્ર બાઈબલ29 ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત તરત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેઓ તરત જ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોન તથા આંદ્રિયાને ઘેર ગયા; અને યાકોબ તથા યોહાન પણ તેમની સાથે ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. Viz kapitola |