માર્ક 1:18 - પવિત્ર બાઈબલ18 તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેમની સાથે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તરત જ તેઓ પોતાની જાળો મૂકી દઈને તેમની પાછળ ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા. Viz kapitola |