મીખાહ 7:5 - પવિત્ર બાઈબલ5 પડોશીનો વિશ્વાસ કરશો નહિ, મિત્ર ઉપર આધાર રાખશો નહિ, તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મિત્રનો ભરોસો ન કર, જાની દોસ્તોનો વિશ્વાસ ન રાખ. તારી સોડમાં સુનારીથી તારા મુખનાં દ્વાર સંભાળી રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પડોશીનો વિશ્વાસ ન રાખ. વળી, તારા મિત્રનો ભરોસો ન કર. અરે, તારી સોડમાં સૂનારી તારી પત્ની સાથે ય વાત કરવામાં કાળજી રાખ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ. Viz kapitola |