મીખાહ 6:4 - પવિત્ર બાઈબલ4 હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો, મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને, હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે હું તો તને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ને બંદીખાનામાંથી મેં તને છોડાવ્યો. મેં તારી આગળ મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં. Viz kapitola |