Online Bible

- Reklamy -




મીખાહ 6:15 - પવિત્ર બાઈબલ

15 તમે વાવશો પરંતુ તમે ધાનની કાપણી કરી શકશો નહિ, તમે જૈતફળોને પીલીને તેલ કાઢશો છતાં તમારા અંગ ઉપર પૂરતું તેલ ચોપડવા પામશો નહિ, તમે દ્રાક્ષા ખીલવશો પણ તેમાંથી દ્રાક્ષારસ પી શકશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તું વાવશે, પણ કાપણી કરવા પામશે નહિ. તું જૈતફળો પીલશે, પણ તારે અંગે તેલ ચોપડવા પામશે નહિ. તું દ્રાક્ષાને પીલશે, પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તમે વાવશો પણ પાક લણવા પામશો નહિ. તમે દ્રાક્ષો ખૂંદશો પણ દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમે ઓલિવનું તેલ કાઢશો, પણ તમારે અંગે તેનું માલિશ કરવા પામશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તું વાવશે પણ કાપણી કરી શકશે નહિ, તું જૈતૂનને પીલશે પણ તારા શરીર પર તેલ લગાવવા પામશે નહિ; તું દ્રાક્ષા પીલશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.

Viz kapitola kopírovat




મીખાહ 6:15

Následuj nás:

Reklamy


Reklamy