મીખાહ 6:11 - પવિત્ર બાઈબલ11 ખોટા ત્રાજવાં અને ઠગારા કાટલાં વાપરનાર માણસને હું કેવી રીતે ઓળખું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 શું ખોટાં ત્રાજવાં રાખીને ઠગાઈ ભરેલાં કાટલાંની કોથળી રાખીને, હું પવિત્ર હોઈ શકું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ખોટાં ત્રાજવાં અને વજનિયાં વાપરનાર લોકોને હું કેવી રીતે નિર્દોષ જાહેર કરું? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ખોટા ત્રાજવાં તથા કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું? Viz kapitola |